Uncategorized

RTOનું સર્વર 12 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે: પરિવહન પોર્ટલ સારથી એપ્લિકેશનનું સર્વર 10 દિવસથી બંધ, જાણો કઈ-કઈ સેવાને અસર થશે? – Ahmedabad News – InfowayTechnologies

અમદાવાદ5 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલ તમામ 38 RTO કચેરીના સર્વર છેલ્લા 10 દિવસથી બંધ છે. કેન્દ્ર સરકાર દ્વારા સરકારી કચેરીઓના કામકાજને ડિજિટલ કરવા માટે તમામ સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઓનવાઈન સેવાઓના કારણે લોકોનો સમય બચે છે પરંતુ, કેટલીક વાર આ સેવાઓ જે સર્વર દ્વારા ચાલે છે, તે જ બંધ થઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા 10 દિવસથી ગુજરાતીઓ આ જ પ્રકારની હાલાકી ભોગવી રહ્યાં છે.

સારથી એપ્લિકેશનમાં ટેક્નિકલ ખામી ભારત સરકાર દ્વારા વિકસાવેલ


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button