Uncategorized

2024નો બંને હેન્ડ ડોનેશનનો પ્રથમ કિસ્સો: સુરતમાં ઘરઆંગણે લગ્ન પ્રસંગ સમયે અંગદાનનો નિર્ણય, બ્રેઈનડેડ મહિલાએ અંગોના દાન થકી 6 લોકોને નવજીવન બક્ષ્યું – Surat News – InfowayTechnologies

સુરત14 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ટેકસ્ટાઈલ અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખ પામતું થઈ ગયું છે. સુરતમાં વર્ષ-2024માં બંને હેન્ડ ડોનેશનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. પાસોદરા રહેતા રમેશભાઈ પુનાભાઈ સોંડાગર અને તેમના પત્ની હંસાબેનને અકસ્માતમાં ઇજા થઇ હતી. ઈજાગ્રસ્ત હંસાબેનને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવતા જીનવદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી સુથાર સમાજના અગ્રણીઓ અને સોંડાગર પરિવારના સભ્યોએ હંસાબેનના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. પરિવારમાં લગ્ન પ્રસંગ હોવા છતા હંસાબેનના બન્ને હાથ, હૃદય, બન્ને કિડની અને ચક્ષુનું દાન કરવામાં આવ્યુ છે. આ અંગોના દાન થકી છ વ્યક્તિને નવ જીવન બક્ષ્યું છે.

અકસ્માતનો ભોગ બનતા ICUમાં દાખલ કર્યા હતા મુળ સૌરાષ્ટ્રના


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button