Uncategorized
હાલાકી: નાગલપુર ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન ખોટવાતાં સિટી-2માં ગટર સમસ્યા હલ કરવા મથામણ – InfowayTechnologies
મહેસાણા2 મિનિટ પેહલા
- કૉપી લિંક
- નવી એજન્સીને કામ સંભાળી લેવા 5 દિવસનું અલ્ટીમેટમ અપાશે, નહીં તો રી-ટેન્ડર કરાશે
- હાલ મોટર ખોટવાઇ હોવાથી ગંદા પાણીનો ખારી નદીમાં નિકાલ કરાઇ રહ્યો છે
મહેસાણાના રાધનપુર રોડ અને મોઢેરા રોડને આવરી લેતા સિટી-2 વિસ્તારમાં આવેલા 5 ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનના પાણીનો નાગલપુર પમ્પિંગ સ્ટેશનેથી એસટીપી પ્લાન્ટમાં નિકાલ કરાય છે. પરંતુ નાગલપુર પમ્પિંગ સ્ટેશનમાં મોટર ખોટવાઇ અંદર પડી છે અને સફાઇ કરાઇ નથી, પરિણામે હાલ ગંદા પાણીનો ખારી નદીમાં નિકાલ કરાઇ રહ્યો છે. બીજી તરફ, નાગલપુર પમ્પિંગ સ્ટેશનને રાબતા મુજબ ચાલુ કરવા પદાધિકારીઓએ સોમવારે પરામર્શ કર્યો હતો. જેમાં હજુ સુધી કામગીરી નહીં સંભાળનાર નવી એજન્સીને 5 દિવસ મુદતની નોટિસ આપવા અને આમ છતાં કામ ના સંભાળે તો રીટેન્ડર કરવા નક્કી કરાયું હતું.
નગરપાલિકામાં પ્રમુખ ર્ડા. મિહિર પટેલ, કારોબારી ચેરમેન દિપક
Source link