વિદ્યાર્થીઓને માર્ગદર્શન: પાટણ જિલ્લામાં SSC અને HSCની બોર્ડની પરીક્ષાઓ માટે કાઉન્સેલર અને વિષય તજજ્ઞઓ વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોનોનું માર્ગદર્શન આપશે – InfowayTechnologies

- Gujarati News
- Local
- Gujarat
- Patan
- Counselors And Subject Experts Will Guide The Students On The Perplexing Questions For SSC And HSC Board Exams In Patan District.
પાટણ42 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.14.03.2023 થી તા.29.03.2023 દરમિયાન એસ.એસ.સી.(સામાન્ય પ્રવાહ/વિજ્ઞાન પ્રવાહ)ની જાહેર પરીક્ષા યોજાનાર છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ભય કે તણાવ મુક્ત પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા વિષયક મુંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લામાં નીચે દર્શાવ્યા મુજબના આચાર્ય,શિક્ષકઓ કાઉન્સેલર તેમજ વિષય તજજ્ઞ તરીકે સેવા આપશે, જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષા સંદર્ભે તેમને મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે નીચે દર્શાવેલ કાઉન્સેલર તેમજ વિષય તજજ્ઞઓનો ટેલિફોનિક સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.
નીચે આપેલ નંબરો પર વિદ્યાર્થીઓ પરીક્ષા સંદર્ભે તેમને મુંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે ન કાઉન્સેલર તેમજ વિષય તજજ્ઞઓનો ટેલિફોનિક સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકે છે.
ધનરાજભાઈ ઠક્કર પાટણ પી.પી.જી.એકસપરીમેન્ટ હાઈસ્કુલ, પાટણ મો. ૯૯૯૮૯ ૪૬૬૫૮, વિનોદભાઈ જોષી સરસ્વતી આર.ડી.દેસાઈ ઉ.બુ વિદ્યાલય, વાગડોદ મો. ૮૧૨૮૮ ૫૯૬૮૭, સ્પેશ ભાટીયા સિદ્ધપુર અભિનવ હાઈ સ્કૂલ, સિદ્ધપુર ૯૪૨૭૬૧૪૯૫૬, શૈલેશભાઈ મોદી ચાણસ્મા કૃષિ વિદ્યાલય, સેઢાલ ૯૮૨૪૨ ૫૯૮૨૫, બી.જે.ગોસાઈ હારીજ કે.પી. હાઈસ્કૂલ, હારીજ ૯૭૨૭૮ ૨૧૯૩૩, સંજયભાઈ પટેલ સમી પી.આર.પરમાર હાઈસ્કૂલ, સમી ૯૬૦૧૩૨૩૦૫૩, અશોકભાઈ વે શંખેશ્વર પી.સી.પ્રજાપતી વિદ્યાલય,શંખેશ્વર ૯૪૨૭૩ ૭૯૨૭૪, વિરમભાઈ ચૌધરી રાધનપુર આદર્શ હાઈસ્કૂલ, રાધનપુર ૯૮૨૫૭૧૪૧૨૦, હિતેન્દ્ર આર. સાંતલપુર સરકારી ઉ.મા. શાળા,વૌવા ૭૦૬૯૦૧૭૦૧૦ જયારે કાઉન્સેલીંગ માટે વિષય તજજ્ઞ સુરેશભાઈ સૂંઢીયા ગણિત-વિજ્ઞાન પ્રકાશ વિદ્યાલય, બિલિયા. તા.સિદ્ધપુર ૯૩૭૪૯૯૯૦૩૩, શૈલેન્દ્રસિંહ એચ.સોઢા સા. વિજ્ઞાન પી.આર.પી. હાઈસ્કૂલ, સમી તા.સમી ૯૭૧૪૧૧૦૩૦૩, દિપકકુમાર પી.બારોટ અંગ્રેજી મહારાણા પી.જે. હાઈસ્કૂલ, જંગરાલ ૯૪૨૬૭૬૮૦૦૪, ઝેડ.એન.સોઢા વિજ્ઞાન પ્રવાહ પી.પી.જી. એસ.હાઈસ્કૂલ, પાટણ ૯૯૨૪૫૫૬૧૦૧, વિજયભાઈ પટેલ વિજ્ઞાન પ્રવાહ સરકારી ઉ.મા.શાળા,સમી ૯૪૨૭૫૦૯૫૬, દિનેશભાઈ ચૌધરી સામાન્ય પ્રવાહ જ્ઞાનમંદિર ઉ.મા.શાળા, પાટણ ૯૪૨૭૫ ૩૬૭૪૬, આનંદભાઈ ટી.પરમાર સામાન્ય પ્રવાહ સરકારી માધ્યમિક શાળા, દુનાવાડા ૯૧૫૭૬૦૦૫૫૫, હિનાબેન એમ.પટેલ સામાન્ય પ્રવાહ નિમા વિદ્યાલય,માતરવાડી ૯૬૨૪૨૪૩૦૭૩ તજજ્ઞ તરીકે માર્ગદર્શન આપશે.
Source link