Uncategorized

વકીલોની ઉગ્ર રજૂઆત: રાજકોટ જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી DDOએ બિનખેતી હુકમની સર્ટિફાઇડ કોપી માટેની ના પાડતા રોષે ભરાયા – Rajkot News – InfowayTechnologies

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • In Rajkot Zilla Panchayat Deputy DDO’s Denial Of Certified Copy Of Non cultivation Orders, Fury Of Revenue Practicing Advocates, System Loosened

રાજકોટ3 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પંચાયતમાં ડેપ્યુટી DDOએ બિનખેતી હુકમની સર્ટિફાઇડ કોપી માટેની ના પાડી હતી. સમગ્ર મામલે વકીલોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી અને રેવન્યુ પ્રેક્ટિસ કરતા એડવોકેટ્સ દ્વારા આ મામલે નાયબ DDOને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં બિનખેતી હુકમ સર્ટિફાઇડ કોપીની કામગીરી ઓનલાઈન કરવા અપીલ કરવામાં આવી હતી. વકીલોનો આ રોષ જોઈને તેમજ વડાપ્રધાન મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું સ્વપ્ન સાકર થાય તે માટે તંત્ર ઢીલું પડ્યું હતું અને અંતે નાયબ DDOએ પોતે આ રજૂઆત બાબતે ઘટતું કરશે એવી ખાતરી આપી હતી.

બિનખેતી હુકમની સર્ટિફાઇડ નકલ લેવા રુબરુ આવવું પડશે રાજકોટ


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button