Uncategorized

રાજકોટમાં યુવતી સાથેની મજાકમાં મારામારી: યુવકે ફોન પર માફી માગવાનો ઈનકાર કરતા 3 શખ્સે નોકરી સ્થળે જઈ ફટકાર્યો, વચ્ચે પડેલા ભાઈને છરીનો ધા માર્યો – Rajkot News – InfowayTechnologies

રાજકોટ5 મિનિટ પેહલા

  • કૉપી લિંક

રાજકોટનાં યાજ્ઞિક રોડ મોડીરાત્રે યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. પ્રથમ તો ભોગ બનનારે હુમલાખોરોને ઓળખતો ન હોવાનું રટણ કર્યું હતું. જોકે, બાદમાં જણાવ્યું હતું કે, તેનો ભાઈ યાજ્ઞિક રોડનાં એક સ્પામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તે એક યુવતી સાથે વાત કરતો હતો અને યુવતિનો ફોન જયરાજસિંહ સાથે ચાલુ હતો. દરમિયાન પોતે યુવતીને મજાકમાં અપશબ્દો કહેતા ફોન દ્વારા જયરાજસિંહે વાત સાંભળીને માફી માંગવા કહ્યું હતું. જેની ના પાડતા અન્ય બે શખ્સો સાથે મળી તેના પર હુમલો કર્યો હતો. આ અંગેની જાણ થતાં ફરિયાદી હર્ષ રાજદેવ છોડાવવા ગયો હતો. જ્યાં આરોપીઓએ તેના પર પણ પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો. હાલ પોલીસે આ કામના ત્રણેય આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

યુવતીનો ફોન ચાલુ હતો ને યુવક અપશબ્દો બોલ્યો હર્ષ રાજદેવ


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button