Uncategorized

રાજકારણ: માર્ગદર્શન મિટીંગના સમયે જ વલભીપુર શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપ્યું – Bhavnagar News – InfowayTechnologies

વલભીપુરઅમુક પળો પેહલા

  • કૉપી લિંક
  • ભાજપના ભરતીમેળાના લીધે રાજીનામુ ?

વલભીપુર શહેર કોંગ્રેસ પ્રમુખે એકાએક આજરોજ પોતાના પદ પરથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામુ આપી દેતા રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે. વલભીપુરમાં લોકસભાની ચૂંટણીને લઇ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવા સાથે મીટીંગનું આયોજન વાઘેશ્વરી મંદિર હોલ ખાતે કરવામાં આવેલ અને બરાબર આજના દિવસે જ શહેર કોંગ્રેસ પ્રમુખ ભાવીકભાઇ ધનાણીએ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપી દેતા રાજકીય તર્ક-વિર્તક શરૂ થયા હતાં કારણ કે હાલમાં ભા.જ.પ.પક્ષમાં કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ભરતીમેળો શરૂ હોય તેના કારણે રાજીનામુ આપ્યુ હોવાનું પણ અનુમાન થઇ રહયું છે.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button