Uncategorized

રજૂઆત: વ્યારાના પડતર પ્રશ્નોને લઈ કોંગ્રેસની મામલતદારને રજૂઆત – tapi (Vyara) News – InfowayTechnologies

વ્યારા2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વ્યારા | વ્યારામાં આગામી લોકસભાની ચૂંટણી અને રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રા અનુસંધાને વ્યારા તાલુકા કોંગ્રેસ સમિતિની મીટીંગ મળી જે મિટિંગમાં વિવિધ આયોજનો અને માર્ગદર્શન બાદ વ્યારા તાલુકાના પડતર પ્રશ્નો બાબતે વ્યારા મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી. વ્યારામાં આગામી લોકસભાની ચૂંટણી અને રાહુલજીની ભારત જોડો ન્યાય યાત્રા અનુસંધાને વ્યારા તાલુકા કોંગ્રેસ સમિતિની મીટીંગ મળી જેમાં તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીલાભાઈ ગામીત તેમજ તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ તેજસભાઇ ચૌધરી, વ્યારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગમનભાઈ ગામીત, તાપી જિલ્લા પંચાયતના સભ્ય નીતાબેન ગામીત, વ્યારા તાલુકા પંચાયતના સભ્ય લવિનભાઈ ગામીત, રાકેશભાઈ, હિનાબેન ચૌધરી, સુરતાબેન ગામીત, વ્યારા તાલુકા મહિલા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ શકુંતલાબેન કોંકણી, વિરોધ પક્ષ ના નેતા સિધ્ધાર્થભાઈ ચૌધરી, વ્યારા નગરના સંગઠનના હોદ્દેદારો હેમંતભાઈ ગામીત,અરુણભાઈ રાણા, સિંગાભાઈ ગામીત, મીતાબેન પટેલ, સંગીતાબેન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં પ્રમુખ સહિત હોદેદારોએ માર્ગદર્શન મેળવ્યું હતું અને ભારત જોડો ન્યાય યાત્રા તથા આગામી લોકસભા ચૂંટણીની વિસ્તૃત ચર્ચા થઈ હતી.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button