Uncategorized

મેડીકલ સાથે જોડાયેલા લોકો માટે કાર્યક્રમ: ભાવનગરમાં ‘સર્વજન હિતાય’ શીર્ષક હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં સિદ્ધિ મેળવનાર યુવતી અને મહિલાઓનું સન્માન – InfowayTechnologies

ભાવનગર41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ભાવનગર જીલ્લા કેમિસ્ટ એસોસિએશન દ્વારા આજે ભાવનગર ખાતે “સર્વજન હિતાય” શીર્ષક હેઠળ એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં જિલ્લાભર માંથી મેડીકલ સાથે સંકળાયેલા લોકો પરિવાર સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.

દીકરીઓ-મહિલાઓને સન્માનિત કરાઈ AIOCDના પ્રમુખ જગન્નાથ શિંદે ની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાવનગર ઉપરાંત અન્ય જીલ્લાઓ માંથી મેડીકલ એસો.ના પ્રમુખો-સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જયારે કટાર લેખક જયવસાવડા એ આ કાર્યક્રમમાં દવા અને દુઆ પર મોટીવેશનલ સ્પીચ આપી હતી. ખાસ જયારે આજે વુમેન્સ ડે છે ત્યારે મેડીકલ એસો.પરિવારની અનેક દીકરીઓ-મહિલાઓ કે જેમણે જીલ્લા કે રાજ્ય કે આંતરરાજ્ય કક્ષાએ આગવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમને પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાળકોએ પોતાના ઘરે બનાવેલા ચિત્રો માં પણ બાળકોને પ્રોત્સાહિત કરતા પુરષ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button