Uncategorized

માર્ગદર્શન સેમિનાર: આણંદની કોલેજમાં ‘કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-2013’ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો – Anand News – InfowayTechnologies

આણંદ1 મિનિટ પેહલા

  • કૉપી લિંક

આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ-2013 અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આણંદની એન.એસ.પટેલ કોલેજ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું. આ માર્ગદર્શક સેમિનારમાં કામકાજના સ્થળે થતી જાતીય સતામણી આધિનિયમ-2013 અંતર્ગત સમગ્ર જિલ્લામાં થયેલા કેસો અંગે, દહેજ પ્રતિબંધક અધિનિયમ-1961, ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત ઘરેલું હિંસા કોને કેહવામાં આવે છે?, આ કાયદા હેઠળ કોણ મદદ કરી શકે? કાયદા હેઠળ પીડિત મહિલાને સુરક્ષા, રહેઠાણ, નાણાકીય રાહત, ભરણ પોષણ, બાળકનો કબજો, વળતર, વચગાળાનાં હુકમ તેમજ કામકાજના સ્થળે થતી જાતીય સતામણી કાયદા અને દહેજ પ્રતિબંધક અધિનિયમ-1961 અંગે વિસ્તૃત સમજ પૂરી પાડી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મહિલાઓને પ્રિ-મેરેજ અને પોસ્ટ મેરેજ અંગે,


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button