Uncategorized

માતૃ પિતૃ વંદના કાર્યક્રમ: ક્રિષ્ના સ્કૂલમાં બાળકોએ પોતાના માતા પિતાનુ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું – Surat News – InfowayTechnologies


સુરત8 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પુણા વિસ્તારની ક્રિષ્ના સ્કૂલ સંકુલમાં તા. 10 ફેબ્રુઆરી 2024ને શનિવારના રોજ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિની યાદ અપાવતો માતૃ પિતૃ વંદન કાર્યક્રમ યોજાયો. જેમાં શાળાના બાળકોએ પોતાના માતા પિતાનુ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વાલીઓની આંખોમાંથી આંસુ સરી પડતા ભાવુક દ્રશ્યો સર્જાયાં હતા. આ શાળાના ટ્રસ્ટીએ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button