Uncategorized

મતદાન જાગૃતી રેલી: નગર અને નગરપાલિકાને આવરી લેતી મતદાર જાગૃતિ રેલી યોજાઈ; કલેક્ટર પગપાળા ચાલીને લોકોના ઘર અને ઉંબરા સુધી પહોંચ્યાં – Gir Somnath (Veraval) News – InfowayTechnologies

ગીર સોમનાથ (વેરાવળ)11 મિનિટ પેહલા

  • કૉપી લિંક

જિલ્લામાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે લોકશાહીના પર્વ એવા ચૂંટણીમાં સૌની ભાગીદારી અને હિસ્સેદારી વધે તે માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા વિશેષ અભિયાનરૂપે વેરાવળ નગરપાલિકા અને વેરાવળની આસપાસ આવેલા વિવિધ ગામોમાં લોકોમાં મતદાન જાગૃતિ વધે તે માટે જાતે રૂબરૂ ઉપસ્થિત રહીને નાગરિકોને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગીદાર બનવા અપીલ કરી હતી.

આજે સવારે વેરાવળ નગરના ટાવરચોક ખાતેથી શરૂ થયેલી આ રેલી


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button