Uncategorized

ભાજપ-કોંગ્રેસનો દાવો: વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં કમિટમેટ મતદારો ઉપર કોંગ્રેસની બાંજ નજર, ભાજપનો પણ દાવો – Valsad News – InfowayTechnologies

વલસાડ1 મિનિટ પેહલા

  • કૉપી લિંક

વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપ બેઠક જંગી બહુમતી સાથે જીતવા એડીથી ચોટીનું જોર લગાવી રહ્યા છે. વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારમાં BJPના કમિટમેન્ટ વોટર ક્યારેય કોંગ્રેસને સાથે નથી આપતા વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારના કમિટમેન્ટની પેટી ખુલે ત્યારે માત્ર 3 કે 4 મત કોંગ્રેસને મળે છે. વલસાડ લોકસભા બેઠકના પૂર્વ ઉમેદવાર અને હાલના BJPના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ નિવેદન આપ્યું હતું. જેની સામે અનંત પટેલે વળતા પ્રહાર કરતા કાંઠા વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોને દરિયાઈ ધોવાણ અટકાવવા પ્રોટેક્સન દીવાલ, બેરોજગારી, ડીઝલ સબસીડી સહિત અનેક રજૂઆતો કાંઠા વિસ્તારના લોકોને સતાવી રહ્યા છે. કદાચ ભૂતકાળમાં જીતુભાઇ ચૌધરીએ કામો ન કર્યા હોય જેને લઈને BJP તરફી મતદાન ઓછું થયું હશે પરંતુ યુવાનો હાલ કોંગ્રેસની વિચાર ધારા સાથે જોડાઈ રહ્યા છે. ચૂંટણી નજીક આવશે ત્યારે મોટી સંખ્યામાં BJPના કાર્યકરો કોંગ્રેસનો ખેસ ધારણ કરશે તેવો દાવો કર્યો

વલસાડ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button