Uncategorized

ભાજપના નેતા જ જાણતાં નથી: મકરબામાં થયેલા અકસ્માત મામલે AMC કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરી તે અંગે મેં પૂછ્યું નથી અને ખબર નથી: ચેરમેન જયેશ પટેલ – Ahmedabad News – InfowayTechnologies

અમદાવાદ6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના રોડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી ચેરમેન સહિતના કમિટીના કોર્પોરેટર સભ્યો શહેરના નાગરિકોને રોડ મામલે પડતી સમસ્યા માટે કોઈપણ રજૂઆત કે કામગીરી ઉપર ધ્યાન આપતા નથી જેના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. મકરબા હેડકવાટર ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ દ્વારા રોડની કામગીરી કરવામાં આવી હતી. જેના કોન્ટ્રાકટર RKC ઇન્ફ્રા બિલ્ડ દ્વારા જાહેર ચેતવણીના બોર્ડ કે સાઇન બોર્ડ મૂક્યા વિના કામગીરી કરવામાં આવતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે આ કોન્ટ્રાક્ટર સામે કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે અંગે રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલ દ્વારા કોઈ પૂછપરછ કે મેળવવામાં આવી નથી. કોર્પોરેટરો દ્વારા રોડ મામલે કોઈ રજૂઆત કરવામાં આવી નથી.

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન જયેશ પટેલે દિવ્યભાસ્કર


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button