Uncategorized
બેરોજગારીથી કંટાળી ઈચ્છા મૃત્યુની માંગ કરી: ધોરાજીના યુવકે 2023માં જેટકોની લેવાયેલ પોલ ટેસ્ટમાં અન્યાય બાબતે ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર આપ્યું – InfowayTechnologies
રાજકોટ2 કલાક પેહલા
- કૉપી લિંક

રાજકોટ જિલ્લાના ધોરાજીના યુવકે ડેપ્યુટી કલેકટર સમક્ષ આવેદન પત્ર પાઠવી રાષ્ટ્રપતિ પાસે ઇચ્છા મૃત્યુની માંગ કરી છે. જેમાં તેને ફેબ્રુઆરી 2023માં જેટકોની લેવાયેલ પોલ ટેસ્ટમાં અન્યાય થયો હોવાનું કહી તેમાં યોગ્ય ન્યાય આપવા બાબતે કરેલ રજૂઆતમાં કોઈ ઉકેલ ન આવતા બેરોજગારીથી કંટાળી ઈચ્છા મૃત્યુની માંગ કરી છે.
યુવકે બેરોજગારીથી કંટાળી ઈચ્છા મૃત્યુની માંગ કરી
Source link