Uncategorized
ફેન્સિંગ કુદી યુવક મેદાનમાં ઘુસ્યો, CCTV: સોશિયલ મીડિયામાં ફેમસ થવા ‘ફ્રી પેલેસ્ટાઇન’ની ટીશર્ટ પહેરી કોહલીને ભેટ્યો, ઝડપથી પીચ સુધી પહોંચવા ખાસ બુટ ખરીદ્યા – InfowayTechnologies
- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- Fencing Jumper Enters Arena CCTV To Become Famous On Social Media, He Embraced Kohli Wearing A ‘Free Palestine’ T shirt, Bought Special Boots To Reach The Pitch Quickly
અમદાવાદએક કલાક પેહલા
- કૉપી લિંક

અમદાવાદમાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં એક યુવક પેલેસ્ટાઇનના સમર્થનમાં ટીશર્ટ પહેરીને આવ્યો હતો. આ અંગે સિક્યુરિટી સામે સવાલ ઊભા થયા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધ્યો અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના તપાસમાં સામે આવ્યું છે કે, આ યુવક મૂળ ઓસ્ટ્રેલિયાનો છે. અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. તે હકીકતમાં પેલેસ્ટાઇનનો સમર્થક નથી પરંતુ ફેમસ થવા માટે જ આવ્યો હતો. સિક્યુરિટીમાં બેદરકારી અંગે સેક્ટર 1 JCP તપાસ કરી રહ્યા છે.
‘ફ્રી પેલેસ્ટાઇન’ની ટીશર્ટ પહેરી વિરાટ કોહલીને
Source link