Uncategorized
ફાઈનલ મેચથી ટૂરિઝમને બખ્ખા: મેચ જોવા આવનાર NRI ગાંધી આશ્રમ, રિવરફ્રન્ટ જવાનું ન ચૂક્યા, હોટેલના 15 હજાર રૂમ હાઉસફુલ રહ્યા, ટેક્સી, રિક્ષા, ટ્રાવેલ્સ સૌ કોઈ કમાયા – InfowayTechnologies
- Gujarati News
- Local
- Gujarat
- Ahmedabad
- NRI Who Came To Watch The Match Did Not Miss Going To Gandhi Ashram, Riverfront, 15 Thousand Hotel Rooms Were Full, Taxi, Rickshaw, Travels All Earned Nothing
અમદાવાદએક મિનિટ પેહલાલેખક: આશિષ પંચાલ
- કૉપી લિંક

અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં ભારતની કારમી હાર થતા ક્રિકેટરસિકો નિરાશ થયા હતા. પરંતુ હકારાત્મક વાત એ છે કે, આવી મોટી ઇવેન્ટના કારણે ભારત અને દુનિયામાંથી લોકો મદાવાદ આવ્યા હતા અને અહીં ખર્ચ કરતા સ્થાનિક અર્થતંત્રને કરોડોનો ફાયદો થયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચ તો રમાઈ જ છે. આ ઉપરાંત દ્વિપક્ષીય શ્રેણી અને IPL જેવી મેચ જોવા લોકો આવતા હોટલ્સ, ટ્રાવેલ્સ, ટેક્સી, રિક્ષા, સ્થાનિક વેચાણ કર્તાને ફાયદો થયો છે.
અમદાવાદની હોટલના 15 હજાર રૂમ હાઉસફુલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ
Source link