Uncategorized

‘ફરિયાદો થઈ પણ કાર્યવાહી ન થઈ’: ડો. કિરીટ પટેલે કહ્યું- બે વર્ષમાં રાજ્યની જુદી જુદી યુનિ.ઓમાં ભરતી અંગે ઉમેદવારોની 31 ફરિયાદો બાદ પણ કોઈ કાર્યવાહી નહીં – Patan News – InfowayTechnologies

પાટણ3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભામાં પુછાયેલા એક પ્રશ્નમાં સરકારની ભ્રષ્ટાચાર વિરોધી નીતિની પોલ ખુલ્લી છે. જીરો ટોલરન્સની વાત કરતી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને છેલ્લા બે વર્ષમાં રાજયની જુદી-જુદી 13 યુનિવર્સિટીમાંથી 31 શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓની ભરતીમાં ભ્રષ્ટાચારની રજૂઆતો ઉમેદવારો દ્વારા કરવામાં આવી હતી. આમ છતાં આ એક પણ પ્રકરણમાં કોઇ તપાસ સમિતિ નિમવામાં આવી નથી તેવું સરકારે લેખિતમાં વિધાનસભામાં પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે પૂછેલા પ્રશ્નોમાં જણાવ્યું છે. જેમાં સહુથી વધુ સાત-સાત રજૂઆતો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો છે.

આ અંગે ધારાસભ્ય ડૉ.કિરીટ પટેલ માહિતી આપતા જણાવ્યું હતું કે


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button