Uncategorized

પ્રદર્શનનું ઉદ્ઘાટન: અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રમુખ અજય પીરામલ દ્વારા મોનસૂન ધેટ વોઝ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું – Ahmedabad News – InfowayTechnologies

અમદાવાદ10 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અનંત નેશનલ યુનિવર્સિટીએ ધ મોનસૂન ધેટ વોઝ શીર્ષકનું બહુવિધ શિસ્ત પ્રદર્શન યોજ્યું. સેમેસ્ટર-અંતનું પ્રદર્શન 9 ફેબ્રુઆરી 2024 ના રોજ શરૂ થયું હતું અને 18 ફેબ્રુઆરી 2024 સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રમુખ અજય પીરામલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.

આ પ્રદર્શનમાં 30 પ્રિઝમેટિક પ્રદર્શનો ધરાવતી 90 પેનલ્સ છે.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button