Uncategorized
તોડકાંડમાં 10 પોલીસકર્મી સસ્પેન્ડ: દિલ્હીના યુવાન પાસે 20 હજારનો તોડ, ટ્રાફિક DCPએ 3 પોલીસકર્મી અને 7 TRB જવાનને ફરજ પરથી હાંકી કાઢ્યા; FIR બાદ ધરપકડ – InfowayTechnologies
અમદાવાદ35 મિનિટ પેહલા
- કૉપી લિંક

અમદાવાદમાં ટ્રાફિક પોલીસે વધુ એક તોડ કર્યો છે. થોડા દિવસ અગાઉ રિંગ રોડ ઉપર પોલીસકર્મીઓએ તોડ કર્યાની નોંધ હાઈકોર્ટે લીધા બાદ ટકોર કરી હતી છતાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ નિહાળવા આવેલા દિલ્હીના યુવકો પાસેથી 20 હજારનો તોડ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ અને TRB જવાનો સામે તવાઇ બોલાવવામાં આવી છે. ટ્રાફિક DCP સફીન હસને તપાસ બાદ 10 તોડબાજ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. આ ઉપરાંત જે વ્યક્તિ જોડે તોડ થયો તે વ્યક્તિ પાસે ફરિયાદ લેવા એક ટીમ દિલ્હી રવાના કરી છે.
દિલ્હીના યુવાન પાસે 2 લાખની માગ કરી અમદાવાદમાં ઇન્ડિયા
Source link