Uncategorized

તસ્કરોએ તો હદ કરી, મંદિરને પણ ન છોડ્યું: ગાંધીનગરના મહુદ્રામાં ચહેરમાતા મંદિરમાં ત્રણ તસ્કરો ત્રાટક્યા, 2.70 લાખના ચાંદીના આભૂષણો ચોરીને ફરાર, ઘટના CCTVમાં કેદ – Gandhinagar News – InfowayTechnologies

ગાંધીનગર6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ગાંધીનગરના મહુદ્રા ગામની સીમમાં આવેલ ખેતરમાં કુવાવાળી ચહેર માતા મંદિરના દરવાજાનો નકુચા તોડી ત્રણ તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. જે બાદ 2 લાખ 69 હજાર 500 ની કિંમતના ચાંદીના આભૂષણો ચોરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે. આ મામલે ચીલોડા પોલીસે ગુનો નોંધી હાલમાં ડોગ સ્કવોર્ડ – એફએસએલની ટીમને બોલાવી વધુ તપાસનો દોર શરૂ કર્યો છે.

ગાંધીનગરના મહુદ્રા ગામની સીમમાં મંદિરમાં ચોરીને અંજામ આપતાં


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button