Uncategorized

જીવલેણ અકસ્માત: નવાખલ સીમમાં કાર-બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયેલા બે મિત્રો પૈકી એકનું મોત – Anand News – InfowayTechnologies

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • An Accident Between A Car And A Bike Took Place In Nawakhal Area, One Of The Two Friends Died After Falling From The Bike And Hitting The Road.

આણંદઅમુક પળો પેહલા

  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં આવેલ જોરીયાદેવ સીમ વિસ્તારમાં રહેતો 22 વર્ષીય શૈલેષભાઇ રાજેશભાઈ ઠાકોર અને તેનો મિત્ર ચેતનભાઈ બુધાભાઈ ઠાકોર ગતરોજ સાંજના સમયે બાઈક નંબર GJ 23 DN 5673 લઈને નવાખલ ચોકડીએ ગયાં હતાં. જ્યાં થોડીવાર બેઠાં બાદ શૈલેષ પોતાના મિત્ર ચેતનને ઘરે મુકવા જવા માટે ત્યાંથી નીકળ્યાં હતાં. તેઓ રાત્રીના સડા દશ વાગ્યાના અરસામાં નવાખલ માનપુરા શેડ જોગણી માતાના મંદીર નજીકથી પસાર થતાં હતાં. તે વખતે સામેથી પુરપાટ ઝડપે આવતી ઇકો ગાડી નંબર GJ 23 CC 1528 ના ચાલકે આ શૈલેષના બાઈકને ટક્કર મારી હતી. જેથી શૈલેષ અને તેનો મિત્ર ચેતન બાઈક પરથી ફંગોળાઈને રોડ પર પટકાયાં હતાં. આ અકસ્માતમાં શૈલેષને હાથ-પગ અને કપાળના ભાગે સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે, ચેતનને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તે સ્થળ પર જ બેભાન થયો હતો.

અકસ્માતને પગલે સ્થળ પર એકત્રિત ટોળાએ બંને ઈજાગ્રસ્તોને


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button