Uncategorized

ગુરૂવારનો પાણીકાપ રદ્દ થવાની શક્યતા: ગોંડલમાં પમ્પીંગ સ્ટેશનનો વાલ્વ તૂટતા પાણી વિતરણ ખોરવાયું, વોર્ડ નં. 7 અને 14ના અનેક વિસ્તારો તરસ્યા – Rajkot News – InfowayTechnologies

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Many Areas Of Ward No. 7 And 14 Are Thirsty After The Valve Of The Pumping Station In Rajkot’s Gondal Broke, Thursday’s Water Cut Is Likely To Be Cancelled.

રાજકોટ13 મિનિટ પેહલા

  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ મહાપાલિકા દ્વારા ગોંડલથી આવતી ભાદરની જર્જરીત પાઇપલાઇનમાં રિપેરિંગ માટે કાલે તા. 14 અને તા.15ના રોજ જુદા-જુદા 6 પાર્ટ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. દરમિયાન આજે અચાનક ગોંડલના પમ્પીંગ સ્ટેશને વાલ્વ તુટતા ઢેબર રોડને લાગુ વોર્ડ નં.7 અને 14ના અનેક ભાગોમાં પાણી વિતરણ ખોરવાયું હતું. અચાનક પાણી ન મળતા સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેને પગલે તંત્ર દ્વારા આ વિસ્તારોમાં ગુરુવારે મુકવામાં આવેલો પાણીકાપ રદ્દ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

વાલ્વ બગડી જતા પાણી વિતરણ બંધ પ્રાપ્ત વિગત મુજબ, મનપા


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button