Uncategorized

ગુમ વ્યકિતઓ મળી આવ્યા: વલસાડ પોલીસે જિલ્લામાંથી છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગુમ થયેલા 42 બાળકો સહિત 158 લોકોને શોધી કાઢ્યા – Valsad News – InfowayTechnologies

વલસાડ6 કલાક પેહલા

  • કૉપી લિંક

વલસાડ જીલ્લામાં સગીર બાળકો અને 18 વર્ષથી વધુ ઉંમરના ગુમ થયેલા વ્યકિતઓને શોધી કાઢવા વલસાડ જિલ્લા SP ડો.કરનરાજ વાઘેલાનાઓની સુચના મુજબ વલસાડ જીલ્લાના તમામ પોલીસ અધિકારીનાઓ દ્રારા 18 વર્ષથી નાની ઉંમરના તથા પુખ્ત વયના ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસને ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ જાન્યુઆરી 2024થી માર્ચ 2024 દરમ્યાન વલસાડ જિલ્લામાં કુલ 42 બાળકો અને 116 જેટલા 18 વર્ષથી વધુ ગુમ થયેલા લોકોને શોધી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. ઘણા વર્ષો પછી પરિવારના સભ્યને પાછા મેળવીને પરિવારના સભ્યોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 3 માસમાં વાપી પોલીસ મથકના 77 જેટલા ગુમ થયેલા લોકોને વલસાડ જિલ્લા પોલીસે શોધી કાઢ્યા હતા.

વલસાડ જિલ્લામાં વર્ષ 2010થી અત્યાર સુધીના જિલ્લામાંથી ગુમ


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button