Uncategorized

ખેડૂત શિબિર યોજાઇ: ભિલોડાના ઉબસલ ગામે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેડૂત શિબિર યોજાઇ – InfowayTechnologies

પાલનપુરએક મિનિટ પેહલા

  • કૉપી લિંક

પાલનપુર । વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હસ્તકની નોલેજ ડિસેમિનેશન થ્રુ ડિસ્ટન્સ લર્નિંગ યોજના અંતર્ગત તા.5 ડિસેમ્બરના રોજ ભિલોડા તાલુકાના ઉબસલ ગામે ખેડૂત શિબિર યોજાઇહતી. શિબિરમાં 70 જેટલા ખેડૂતોએ રસપૂર્વક ભાગ લીધો હતો. શિબિરની શરૂઆતમાંએસ.એમ. પટેલ, યોજના ઇન્ચાર્જ, દ્વારા સૌને આવકારી ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીની કામગીરીથી વાકેફ કરી પ્રાકૃતિક ખેતી વિષે માહિતી આપી હતી. ડો. જે.આર.પટેલ, આચાર્ય, કૃષિ પોલીટેક્નિક ખેડબ્રહ્માએ રવી પાકોમાં ખાતર વ્યવસ્થાપન અને પાક સંરક્ષણ વિશે સવિસ્તાર માહિતી આપી હતી.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button