Uncategorized
ખેડૂતોને રાહત: જિલ્લામાં પાક સિંચાઇ માટે વધારાના વીજ જોડાણ આપવાનો નિર્ણય લેવાયો – InfowayTechnologies
વલસાડ6 મિનિટ પેહલા
- કૉપી લિંક

- સરકારના નિર્ણયથી વલસાડ જિલ્લાના 70 હજાર નાના મોટા ખેડૂતોને લાભ થશે
વલસાડ જિલ્લામાં નાના સિમાંત ખેડૂતો વિવિધ પાકોની ખેતી માટે વરસાદી પાણી પર નિર્ભર રહેતા હોય છે.ખેડૂતો માટે વરસાદી પાણીના માધ્યમથી ખેતી કરવું જરૂરી જણાતા સરકારે ખેડૂતોને હયાત વીજ કનેક્શન ઉપરાંત વધારાનું કનેક્શન આપવાનો મહત્વનો નિર્ણય કરતાં જિલ્લાના ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઇ છે. વધારાના વીજ જોડાણ આપવાના નિર્ણય અંગે નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇના જણાવ્યા મુજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કરીને ખેડૂતોના પડખે ઉભી રહી છે.
ઉર્જામંત્રીને પણ રજૂઆત થઇ હતી વરસાદી પાણી ( સરફેસ વૉટર)નો
Source link