Uncategorized

કલેક્ટરનું જાહેરનામુ: સિદ્ધપુરના રૂદ્રમહાલય અને જુમ્મા મસ્જિદની અંદર આવેલા કોઈ પણ સ્થળનો ઉપયોગ કરવા પર કલેક્ટરે પ્રતિબંધ ફરમાવ્યો – Patan News – InfowayTechnologies

પાટણ6 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સિદ્ધપુર ખાતે આવેલ ઐતિહાસીક રૂદ્ર મહાલય તથા તેની બાજુમાં આવેલ જુમ્મા મસ્જિદ ભારત સરકારના પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત ઇમારત તરીકે જાહેર કરવામાં આવેલ છે. ત્યારે આ બંને મિલકતો બાજુમાં આવેલ હોઈ આ બંને ધર્મના લોકોના ધાર્મિક સ્થાન બાજુમાં આવેલ હોઈ ઘણીવાર તંગદીલીની પરિસ્થિતીનું નિર્માણ થયેલ હોવાના બનાવ ભૂતકાળમાં બનેલ છે. જેના કારણે સિદ્ધપુર ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીનું જોખમ ઉભું થાય છે. સિદ્ધપુર ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીનું નિયંત્રણ રહે તે માટે આવશ્યક પગલા લેવામાં આવ્યા છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ પાટણ (IAS) અરવિંદ વિજયન દ્વારા


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button