Uncategorized

કલા મહાકુંભ-2024: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનો પાલીવાલ રાજ અંડર 14 ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય ક્રમે; અન્ય 157 વિદ્યાર્થીઓ પણ વિજેતા થયા – Surat News – InfowayTechnologies

સુરત2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

6થી 14 વર્ષની વયની કેટેગરીમાં અંગ્રેજી માધ્યમનો વિદ્યાર્થી પાલીવાલ રાજ જીતેન્દ્રભાઈ ચિત્ર સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. શાળાનું ગૌરવ વધારનાર દરેક બાળકો, તેમના વાલીઓ તેમજ તેમને તૈયાર કરાવનાર ચિત્ર શિક્ષક પ્રજાપતી પ્રવીણભાઇને અભિનંદન પાઠવ્યા અને ગુજરાત રાજ્ય નવનીત પ્રા. લિ. આયોજિત ચિત્ર સ્પર્ધામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના 157 વિજેતા થનાર વિદ્યાર્થીઓને અને તેમને તૈયાર કરનાર ચિત્રશિક્ષકોને, શાળાના આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતા.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button