Uncategorized
એસિડ એટેકની ધમકી: અમદાવાદમાં સાસરિયાના માનસિક ત્રાસથી કંટાળીને પત્નીએ ફરિયાદ કરી, પતિએ ફરિયાદ પાછી ખેંચવા મહિલાને જાનથી મારી નાખવા ડરાવી – InfowayTechnologies
અમદાવાદ6 મિનિટ પેહલા
- કૉપી લિંક

અમદાવાદમાં પતિ અને પત્ની વચ્ચેના વિવાદો શમવાની જગ્યાએ વધી રહ્યા છે. પારિવારિક કંકાસને કારણે સંસાર તૂટવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે, ત્યારે અમદાવાદમાં પતિએ તેની પત્નીને ફોન કરીને ધમકી આપી હતી કે, મારા પર કરેલી ફરિયાદ પાછી ખેંચી લે નહીં તો જામીન પર છુટીશ ત્યારે તારી પર એસિડ નાખીને જાનથી મારી નાખીશ. ગભરાઈ ગયેલી પત્નીએ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
પતિનો ઈન્સ્ટાગ્રામ પર કોલ મળતી માહિતી અનુસાર મોહંમદ ફારૂક
Source link