Uncategorized

એજ્યુકેશન: મંડાળા હાઈસ્કૂલમાં માનસિક સ્વાસ્થ્ય સેમિનાર યોજાયો – Vadodara News – InfowayTechnologies

વડોદરા3 મિનિટ પેહલા

  • કૉપી લિંક

આદિત્ય બિરલા એજ્યુકેશન ટ્રસ્ટ અને ગ્રામ વિકાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં હતાશા નિરાશાનું પ્રમાણ વધતું જાય છે. આ સમયગાળા દરમિયાન બાળકના વર્તનમાં થતા ફેરફારોને ઓળખી બાળકને યોગ્ય દિશા નિર્દેશ કરી મૂળ પ્રવાહમાં સરળતાથી સાંકળી શકાય છે. આવી સામાન્ય લાગતી પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરતી સમસ્યાઓ સંદર્ભે હિતેશભાઈ ડુમરાળિયાએ ધોરણ 7 અને 8ના કુલ 98 બાળકો સાથે 45 મિનિટ વાર્તાલાપ કર્યો હતો.

ગ્રામ વિકાસ ટ્રસ્ટ મંડાળા ખાતે 1 નવેમ્બર 2023થી કાર્યરત છે.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button