Uncategorized

ઉદ્યોગકારોને આકર્ષતો ઇન્ટરનેશનલ ટ્રેડ શો: રાજકોટના મશીન ટૂલ્સ, ઓટોપાર્ટસ, સબમર્સિબલ પંપ, હાર્ડવેર, કિચનવેરની ઝિમ્બાબ્વેમાં થઈ શકશે નિકાસ – Rajkot News – InfowayTechnologies

રાજકોટ1 કલાક પેહલા

  • કૉપી લિંક

રાજકોટમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળનો ઇન્ટરનેશનલ ટ્રેડ શો યોજાઈ ગયો. જ્યાં 20 દેશના 100થી વધુ પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. અહીં આવેલા ઝિમ્બાબ્વેના પ્રતિનિધિ મંડળે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અલગ અલગ ફેકટરીઓની મુલાકાત લીધી હતી. ત્યારે રાજકોટના સહિત સૌરાષ્ટ્રનાં ઉદ્યોગકારો મશીન ટૂલ્સ, ઓટોપાર્ટસ, સબમર્સિબલ પંપ, હાર્ડવેર, કિચનવેરની ઝિમ્બાબ્વેમાં નિકાસ કરી શકવા માટે સક્ષમ છે. જેનો સૌરાષ્ટ્રનાં વેપારીઓને ખૂબ જ મોટો ફાયદો મળે તેમ છે. હવે ઝિમ્બાબ્વેમાં સૌરાષ્ટ્રમાંથી કઈ ચીજવસ્તુઓનો નિકાસ વેપાર શરૂ થાય છે તે ત્યાંના પ્રતિનિધિ મંડળની મુલાકાત બાદ જ સામે આવશે.

રાજકોટ MSME ઉદ્યોગોનું હબ સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button