Uncategorized

ઇનામ વિતરણ: ગ્રીન લોન્સ પ્રાઈમરી સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કુલ ઇસનપુર ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો – Ahmedabad News – InfowayTechnologies

અમદાવાદ2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ઇસનપુર જેઠાભાઇની વાવ પાસે આવેલા ગ્રીન લોન્સ પ્રાયમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ સ્પોર્ટ્સ, કલ્ચર એક્ટિવિટી, તહેવારો, તથા અન્ય પ્રવૃત્તિઓમાં વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીએ સારું પરફોર્મન્સ આપેલું છે. તે વિદ્યાર્થીઓને સ્કૂલ દ્વારા ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. અને શિક્ષકો તથા શિક્ષિકાઓ દ્વારા વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવાનું મોટીવેશન આપવામાં આવ્યું.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button