Uncategorized

આયોજન: મહારાષ્ટ્રનાં પ્રથમ મહિલા પોલીસ પ્રમુખ રશ્મિ શુક્લાનો જનતા સાથે સીધો સંવાદ – Mumbai News – InfowayTechnologies

મુંબઈ24 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • ન્યાય નહીં મળતો હોય તો DGP કાર્યાલયના ધ્યાનમાં લાવવા અનુરોધ

રાજ્યનાં પોલીસ પ્રમુખ (ડીજીપી) રશ્મિ શુક્લાએ રાજ્યની જનતા સાથે સીધો સંવાદ કર્યો છે. રશ્મિ શુક્લાએ આ માટે પત્ર લખ્યો છે. તેમાં તેમણે અપીલ કરી છે કે, જો રાજ્યના કોઈ પણ નાગરિકને કોઈ તકલીફ હોય અને સંબંધિત પોલીસ અધિકારીઓ પાસેથી ન્યાય ન મળી રહ્યો હોય તો આ બાબત ડીજીપી કાર્યાલયમાં અમારા ધ્યાન પર લાવવું, જેના કારણે રાજ્યના નાગરિકોને સ્થાનિક સ્તરે ન્યાય ન મળે તો તેઓ મહાનિર્દેશકનો સંપર્ક કરી શકે છે. મહારાષ્ટ્ર પોલીસના સોશિયલ મિડિયા પર આ પત્ર આપવામાં આવ્યો છે.

ડીજીપી તરીકેનો પદભાર સંભાળ્યાને તેમને એક મહિનો થઈ ગયો છે.


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button