Uncategorized

આદિવાસીઓનું ઘેડ નૃત્ય: પાટણના આદિવાસી ભીલ સમાજમાં હોળી પૂર્વે અને હોળી બાદ લાકડી સાથે યોજાતા ઘેડ નૃત્યનું અનેરૂ મહત્વ – InfowayTechnologies

પાટણ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક

પાટણ શહેરમાં દરેક ધમૅ ના તહેવારો પરંપરાગત રીતે અને કોમી એખલાસ વચ્ચે ઉજવવામાં આવતા હોય છે ત્યારે પાટણ શહેરમાં વસતા આદિવાસી ભીલ સમાજમાં મહત્વનું ગણાતું હોળી પવૅ દર વર્ષે ની ચાલુ વષે પણ શ્રધ્ધા ભક્તિ સાથે પોતાના ઘેડ નૃત્ય દ્રારા ઉજવવામાં આવી રહ્યું છે.

પાટણ શહેરના પીપળાગેટ ભીલવાસ ના યુવાનો દ્રારા પોતાના સમાજની પરંપરા અનુસાર હોળી પહેલા ના એક સપ્તાહ અને હોળી પછી ના એક સપ્તાહ સુધી સમાજના યુવાનો વિસ્તારના ચોકમાં રોજ રાત્રે હાથમાં લાકડીઓ ધારણ કરીને શિસ્ત બધ્ધ રીતે ધેડ નૃત્ય રમી પોતાની શ્રધ્ધા ભક્તિ પ્રગટ કરી હોળી પવનને ઉજવણી કરી રહ્યા છે.

પાટણ શહેરના પીપળાગેટ ભીલવાસ ખાતે આદિવાસી ભીલ સમાજના યુવાનો દ્વારા હોળી પવૅ નિમિત્તે પરંપરાગત રીતે આયોજિત કરાતા ધેડ નૃત્ય ને નિહાળવા મોટી સંખ્યામાં પાટણ નગરજનો ઉમટતા હોવાનું ભીલ સમાજના મનિષભાઈ ભીલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button