Uncategorized

આત્મહત્યા: વાડીએ યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યો – InfowayTechnologies

જામનગર37 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • સારવારમાં દમ તોડ્યો, ભારે અરેરાટી

જોડીયા તાલુકાના પીઠડ ગામે વાડી વિસ્તારમાં રહેતા ખેતમજુર યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હતુ.મૃતકે ખેતર ભાગમાં વાવવા માટે રાખ્યુ હતુ જયાં કોઇ કારણોસર આ પગલુ ભરી લીઘુ હોવાનુ જાહેર થયુ છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જોડીયા તાલુકાના પીઠડ સીમમાં એક વાડી રાજુભાઇ સમરૂભાઇ કલસીયા નાના આદિવાસી શ્રમિકે ભાગમાં વાવવા માટે રાખી હતી જયાં રાજુભાઇ તથા તેના ભાઇ વિજયભાઇ સમરૂભાઇ કલસીયા ખેતીકામ કરતા હતા. જે દરમિયાન ગત તા. 3ના મોડી રાત્રે કોઇ અગમ્ય કારણોસર વિજયભાઇ(ઉ.વ. 20)એ ઝેરી દવા પી લીઘી હતી.

આથી તેઓને તુરંત સારવાર માટે હોસ્પીટલમાં લઇ જવાયા હતા. જયાં


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button