Uncategorized

અયોધ્યા પહોંચે તે પહેલા મોત: આસ્થા ટ્રેનમાં રામલલ્લાના દર્શન કરવા જઇ રહેલા વડોદરા સુંદરપુરા ગામના શ્રદ્ધાળુને હાર્ટ-એટેક આવ્યો – Vadodara News – InfowayTechnologies

વડોદરા13 મિનિટ પેહલા

  • કૉપી લિંક

મૃતક રમણભાઇ પાટણવાડીયા

અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ દેશભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જઇ રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા પણ વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, ત્યારે શુક્રવારે બપોરે 1,400 જેટલા શ્રધ્ધાળુઓને લઇ આસ્થા ટ્રેન અયોધ્યા જવા માટે રવાના થઇ હતી. આ ટ્રેનમાં વડોદરા નજીક આવેલા સુંદરપુરા ગામના માજી સરપંચ પણ રામલલ્લાના દર્શન કરવા માટે ભારે શ્રદ્ધા પૂર્વક ગયા હતા. પરંતુ, ખંડવા પૂર્વે તેઓને હાર્ટ-એટેક આવતા મોત નીપજ્યું હતું. આ બનાવે સાથી યાત્રીકો અને તેઓના ગામમાં સમાચાર પહોંચતા ગમગીની ફેલાઇ ગઇ હતી.

દર્શન માટે અનેરો ઉત્સાહ હતો મળતી માહિતી અનુસાર વડોદરા નજીક


Source link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button